$(i)$ એકકોષીય રોમ
$(ii)$ પેસેજ કોષો સાથે અંતઃસ્તર
$(iii)$ મજ્જા$-$નાની$/$અસ્પષ્ટ
$(iv)$ અરીય વાહકપુલ
$(v)$ આદિદારૂ બહારની તરફ (Exarch)
$(vi)$ $2-4$ જલવાહક અને અન્નવાહક
ઉપરનું વર્ણન નીચેનામાંથી કોના માટે છે?

  • A
    એકદળી મૂળ
  • B
    દ્વિદળી મૂળ
  • C
    એકદળી પ્રકાંડ
  • D
    દ્વિદળી પ્રકાંડ

Explore More

Similar Questions

આવૃત બીજધારી વનસ્પતિઓમાં,પાર્શ્વ મૂળ (lateral roots) ક્યાંથી ઉદ્ભવે છે?

મૂળનું પરિચક્ર (Pericycle) ક્યારેય દ્રઢોતકી (sclerenchymatous) હોતું નથી કારણ કે તે

અંતઃસ્તરના કોષોમાં . . . . . . થી બનેલી કેસ્પેરિયન પટ્ટીઓ જોવા મળે છે.

કેસ્પેરિયન પટ્ટી અને માર્ગ કોષો (passage cells) શેમાં જોવા મળે છે $:-$

પોલીઆર્ક (Polyarch) જલવાહક પેશીના પુલ શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo