$\text{ELISA}$ એટલે શું?

  • A
    $\text{PCR}$ પર આધારિત રોગ નિદાનની તકનીક
  • B
    એન્ટિજન-એન્ટિબોડી આંતરક્રિયા પર આધારિત જનીન થેરાપીની તકનીક.
  • C
    એન્ટિજન-એન્ટિબોડી આંતરક્રિયા પર આધારિત આણ્વિક નિદાનની તકનીક
  • D
    પરંપરાગત નિદાનની તકનીક

Explore More

Similar Questions

પ્રોઇન્સ્યુલિનનું ઇન્સ્યુલિનમાં રૂપાંતરણ (પરિપક્વતા) કઈ પ્રક્રિયા પછી થાય છે?

Adenosine Deaminase $(ADA)$ ની ઉણપની જનીન થેરાપીમાં,દર્દીને સમયાંતરે જનીનિક રીતે એન્જિનિયર્ડ લિમ્ફોસાઇટ્સના ઇન્ફ્યુઝનની જરૂર પડે છે કારણ કે

$CT$ સ્કેનમાં કયા કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે?

$ADA$ ની ઉણપની સારવાર માટે જનીન થેરાપી સિવાય બીજી કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે?

નીચેનામાંથી કયું એન્ટિજન-એન્ટિબોડી આંતરક્રિયાના સિદ્ધાંત પર આધારિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo