$Methyl$ propanoate નું મંદ $NaOH$ સાથે જળવિભાજન કરવાથી એક ક્ષાર બને છે,જેનું સાંદ્ર $HCl$ સાથે એસિડિકરણ કરવાથી શું મળે છે?

  • A
    $CH_3COOH$
  • B
    $HCOOC_2H_5$
  • C
    $CH_3CH_2COOH$
  • D
    $CH_3COOC_2H_5$

Explore More

Similar Questions

$Ph-CO_2H$ $\xrightarrow{SOCl_2} A$ $\xrightarrow{Me_2NH} B$ $\xrightarrow{(C)} Ph-CHO$. અજ્ઞાત પ્રક્રિયક $(C)$ શું છે?

જયારે ઓક્ઝેલીક એસિડનું સાંદ્ર $H_2SO_4$ ની હાજરીમાં નિર્જળીકરણ કરવામાં આવે છે ત્યારે શું મળે છે?

મેલોનિક એસિડનું ડીકાર્બોક્સિલેશન કરવાથી શું મળે છે?

ચાર કાર્બોક્સિલિક એસિડના $pK_a$ મૂલ્યો અનુક્રમે $4.76, 4.19, 0.23$ અને $3.41$ છે. તેમની વચ્ચે સૌથી પ્રબળ કાર્બોક્સિલિક એસિડનું $pK_a$ મૂલ્ય કેટલું છે?

$\alpha$-બ્રોમોએસેટિક એસિડની બનાવટ માટે કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo