$298 \ K$ તાપમાને $0.001 \ M$ દ્રાવણમાં એક નિર્બળ મોનોએસિડિક બેઇઝ $1.5 \%$ જેટલો વિયોજિત થાય છે. આ નિર્બળ બેઇઝનો વિયોજન અચળાંક ગણો.

  • A
    $2.25 \times 10^{-7}$
  • B
    $3.05 \times 10^{-7}$
  • C
    $2.5 \times 10^{-5}$
  • D
    $3.725 \times 10^{-6}$

Explore More

Similar Questions

$0.1 \ M$ દ્રાવણમાં એક નિર્બળ એસિડ $0.1\%$ આયનીકરણ પામે છે. તેનો $pH$ કેટલો હશે?

એસેટિક એસિડનો આયનીકરણ અચળાંક $1.8 \times 10^{-5}$ છે. જે સાંદ્રતા પર તેનું $2\%$ વિયોજન થશે,તે છે ($M$ માં)

$2 \%$ વિયોજન ધરાવતા $0.02 \ M$ મોનોબેઝિક એસિડનું $pH$ ગણો.

એક નિર્બળ મોનોબેઝિક એસિડની સાંદ્રતા ગણો જો તેનું વિયોજન અંશ અને વિયોજન અચળાંક અનુક્રમે $5.0 \times 10^{-4}$ અને $5.0 \times 10^{-9}$ હોય ($M$ માં)?

પેશીઓમાં લેક્ટિક એસિડ $(HC_3H_5O_3),$ જે એક મોનોબેઝિક એસિડ છે,તેનો સંગ્રહ થવાથી દુખાવો અને થાકનો અનુભવ થાય છે. $0.10 \ M$ જલીય દ્રાવણમાં,લેક્ટિક એસિડ $3.7 \%$ વિયોજિત થાય છે. આ એસિડ માટે વિયોજન અચળાંક,$K_a$ નું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo