એક સંયોજન બે તત્વો $A$ અને $B$ દ્વારા બનેલું છે. તત્વ $B$ ના પરમાણુઓ $ccp$ રચના બનાવે છે. $A$ ના પરમાણુઓ ચતુષ્ફલકીય છિદ્રોના $1/3$ ભાગ રોકે છે. તો સંયોજનનું સૂત્ર શું હશે?

  • A
    $A_2B_3$
  • B
    $AB$
  • C
    $AB_2$
  • D
    $AB_3$

Explore More

Similar Questions

$hcp$ (ષટ્કોણીય ક્લોઝ-પેક્ડ) રચનામાં સ્ફટિકીકરણ પામતી બે ધાતુઓના ઉદાહરણ આપો.

$A$ અને $B$ ના મિશ્ર ઓક્સાઇડમાં,$A$ બધા જ અષ્ટફલકીય છિદ્રો રોકે છે જ્યારે $B$ એ ચતુષ્ફલકીય છિદ્રોના $(2/3)$ ભાગને રોકે છે. આ ઓક્સાઇડનું આણ્વીય સૂત્ર શું છે?

એક સંયોજનમાં,$Y$ તત્વના પરમાણુઓ $ccp$ લેટીસ બનાવે છે અને $X$ તત્વના પરમાણુઓ ટેટ્રાહેડ્રલ વોઇડ્સના $2/3$ ભાગ રોકે છે. તો સંયોજનનું અણુસૂત્ર શું હશે?

$fcc$ રચનામાં ખાલી ભાગ .......... હોય છે.

$X$ અને $Y$ તત્વોમાંથી એક સંયોજન બને છે. $Y$ (ઋણાયન) ના પરમાણુઓ $ccp$ લેટીસ બનાવે છે. $X$ (ધનઆયન) ના પરમાણુઓ અષ્ટફલકીય છિદ્રોના અડધા અને સમચતુષ્ફલકીય છિદ્રોના અડધા ભાગને રોકે છે. સંયોજનનું સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo