એક પાત્રમાં ચોક્કસ તાપમાને $H_2$,$He$,$CO_2$ અને $Ne$ ના સમાન દળ છે. નીચેનામાંથી કયો વાયુ મહત્તમ આંશિક દબાણ દર્શાવે છે?

  • A
    $H_2$
  • B
    $He$
  • C
    $CO_2$
  • D
    $Ne$

Explore More

Similar Questions

નિયોન-ડાયોક્સિજનના મિશ્રણમાં $64 \ g$ $O_2$ અને $160 \ g$ $Ne$ છે. જો કુલ દબાણ $25 \ bar$ હોય,તો ડાયોક્સિજનનું આંશિક દબાણ ગણો. ($bar$ માં)

એક સિલિન્ડરમાં $N_2$ અને $Ar$ વાયુઓના મિશ્રણમાં $7 \ g$ $N_2$ અને $8 \ g$ $Ar$ છે. જો સિલિન્ડરમાં વાયુઓના મિશ્રણનું કુલ દબાણ $27 \ bar$ હોય,તો $N_2$ નું આંશિક દબાણ $......... \ bar$ છે.
[પરમાણ્વીય દળ ($g \ mol^{-1}$ માં) વાપરો : $N=14, Ar=40$]

જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણીય દબાણ જેટલું થાય છે તેને શું કહેવાય છે?

$STP$ પર,એક સૂક્ષ્મ છિદ્રમાંથી $0.48 \ g$ $O_2$ ને પ્રસરણ પામતા $1200 \ s$ લાગે છે. સમાન પરિસ્થિતિમાં અને સમાન સમયમાં કેટલા $mL$ $CO_2$ વાયુ પ્રસરણ પામશે?

ખાલી જગ્યા પૂરો :
$(1)$ અણુઓ અને પરમાણુઓ વચ્ચેના આકર્ષણ અને અપાકર્ષણ બળને ....... કહે છે.
$(2)$ તત્ત્વના અણુઓ વચ્ચેના આકર્ષી આંતરઆણ્વીય બળને .............. તરીકે પણ ઓળખાય છે.
$(3)$ લંડનબળને ........... નામથી પણ ઓળખવામાં આવે છે.
$(4)$ ચાર્લ્સના નિયમનું ગાણિતીયરૂપ ........ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo