એક વાયુ $200 \ J$ ઉષ્માનું શોષણ કરે છે અને $2 \times 10^5 \ N \ m^{-2}$ ના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ $500 \ cm^3$ જેટલું વિસ્તરણ પામે છે. આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે ($J$ માં)?

  • A
    $800$
  • B
    $-750$
  • C
    $100$
  • D
    $-150$

Explore More

Similar Questions

બ્યુટેનોલ $C_4H_9OH_{(l)}$ ના સંપૂર્ણ દહન માટે,જો $\Delta H$ એ દહન એન્થાલ્પી હોય અને $\Delta E$ એ અચળ કદ પર દહન ઉષ્મા હોય,તો

જો $\Delta H = -92.2\, kJ$,$P = 40\, atm$ અને $\Delta V = -1\, L$ હોય,તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $(\Delta U)$ ગણો.

પ્રક્રિયા $C_{(s)} + O_{2_{(g)}} \rightarrow CO_{2_{(g)}}$ માટે નીચેનામાંથી શું સાચું છે?

$1 \ bar$ દબાણે વાયુનું કદ $0.6 \ L$ છે. જો વાયુ $1 \ bar$ દબાણે $122 \ J$ ઉષ્મા મેળવે,તો તેનું કદ $2 \ L$ થાય છે. તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ગણો. $(1 \ L \cdot bar = 101.32 \ J)$

એક આદર્શ વાયુનું કદ $2.0 \ atm$ ના લાગુ પાડેલા દબાણ હેઠળ $10.0 \ L$ થી ઘટીને $2.0 \ L$ થાય છે. સંકોચન દરમિયાન,તંત્ર દ્વારા $900 \ J$ ઉષ્મા મુક્ત થાય છે. તંત્રમાં આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ($J$ માં) કેટલો હશે? $(1 \ L \ atm = 101.3 \ J)$:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo