$10 \text{ cm}$ ત્રિજ્યા ધરાવતા એક ગોળાકાર લોખંડના દડા પર સમાન જાડાઈના બરફનું પડ છે જે $50 \text{ cm}^3/\text{min}$ ના દરે ઓગળે છે. જ્યારે બરફની જાડાઈ $5 \text{ cm}$ હોય,ત્યારે બરફની જાડાઈ ઘટવાનો દર કેટલો હશે?

  • A
    $\frac{1}{36 \pi} \text{ cm/min}$
  • B
    $\frac{5}{6 \pi} \text{ cm/min}$
  • C
    $\frac{1}{54 \pi} \text{ cm/min}$
  • D
    $\frac{1}{18 \pi} \text{ cm/min}$

Explore More

Similar Questions

ચોરસના વિકર્ણ $R$ નો તેના ક્ષેત્રફળ $A$ ની સાપેક્ષે વનદ્ધિદર કેટલો છે?

એક નળાકારની ત્રિજ્યા વધવાનો દર $3 \text{ m/s}$ છે અને તેની ઊંચાઈ ઘટવાનો દર $4 \text{ m/s}$ છે. જ્યારે ત્રિજ્યા $4 \text{ m}$ અને ઊંચાઈ $6 \text{ m}$ હોય ત્યારે તેના ઘનફળના બદલાવાનો દર શોધો.

$10 \text{ cm}$ ત્રિજ્યા ધરાવતા એક ગોળાકાર લોખંડના દડા પર સમાન જાડાઈનું બરફનું પડ છે, જે $50 \text{ cm}^3/\text{min}$ ના દરે ઓગળે છે. જ્યારે બરફની જાડાઈ $5 \text{ cm}$ હોય, ત્યારે બરફની જાડાઈ ઘટવાનો દર કેટલો છે?

એક લંબવૃત્તીય નળાકારની ત્રિજ્યા $0.1 \text{ cm/min}$ ના દરે વધે છે અને ઊંચાઈ $0.2 \text{ cm/min}$ ના દરે ઘટે છે. જ્યારે ત્રિજ્યા $2 \text{ cm}$ અને ઊંચાઈ $3 \text{ cm}$ હોય,ત્યારે નળાકારના ઘનફળમાં થતો ફેરફારનો દર $\text{cm}^3\text{/min}$ માં શોધો.

એક સીધી રેખા પર નિશ્ચિત બિંદુથી ગતિ કરતો કણ $t$ સેકન્ડમાં $S$ મીટર અંતર કાપે છે. જો $S = t^3 - t^2 - t + 3$ હોય, તો જ્યારે કણ સ્થિર થાય ત્યારે તેણે કાપેલું અંતર (મીટરમાં) કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo