એક સિક્કાને $100$ વખત ઉછાળવામાં આવે છે. છાપ (head) એકી સંખ્યામાં મળે તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{1}{8}$
  • B
    $\frac{1}{5}$
  • C
    $\frac{1}{2}$
  • D
    $\frac{3}{8}$

Explore More

Similar Questions

એક માણસે એક સિક્કાને કેટલી વાર ઉછાળવો જોઈએ જેથી ઓછામાં ઓછી એક છાપ (head) મળવાની સંભાવના $90 \%$ થી વધુ હોય?

Difficult
View Solution

$7$ લાલ અને $9$ કાળા દડા ધરાવતા પાત્રમાંથી ક્રમશઃ છ દડા કાઢવામાં આવે છે. જો દરેક વખતે દડો કાઢ્યા પછી તેને પાત્રમાં પાછો મૂકવામાં ન આવે,તો શું આ દડા કાઢવાના પ્રયત્નો એ બર્નુલી પ્રયત્નો છે કે નહીં તે જણાવો.

ચોક્કસ ઓપરેશન કરાવનાર વ્યક્તિ બચી જવાની સંભાવના $0.2$ છે. જો $5$ દર્દીઓ સમાન ઓપરેશન કરાવે,તો બરાબર ચાર દર્દીઓ બચી જવાની સંભાવના કેટલી છે?

તાશના પત્તામાંથી એક પછી એક એમ બે પત્તા પુરવણી સહિત યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. જો $X$ એ પસંદ કરેલા એક્કાની સંખ્યા દર્શાવતો યાદચ્છિક ચલ હોય, તો $X$ ના સંભાવના વિતરણનો મધ્યક શોધો.

જો દ્વિપદી ચલ $X$ નો મધ્યક અને વિચરણ અનુક્રમે $2$ અને $1$ હોય, તો $P(X \geq 1)$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo