$100 \Omega$ નો અવરોધ,$(\frac{4}{\pi^2}) \text{ H}$ આત્મ-પ્રેરકત્વ ધરાવતું ઇન્ડક્ટર અને અજ્ઞાત કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર $200 \text{ V}, 50 \text{ Hz}$ ના $A$.$C$. સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડાયેલા છે. જ્યારે પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં હોય,ત્યારે કેપેસિટન્સ અને વ્યય થતો પાવર અનુક્રમે કેટલો હશે?

  • A
    $2 \times 10^{-5} \text{ F}, 200 \text{ W}$
  • B
    $3 \times 10^{-5} \text{ F}, 300 \text{ W}$
  • C
    $4 \times 10^{-5} \text{ F}, 400 \text{ W}$
  • D
    $2.5 \times 10^{-5} \text{ F}, 400 \text{ W}$

Explore More

Similar Questions

અનુનાદની સ્થિતિમાં $LCR$ સર્કિટમાં, $a.c.$ સ્ત્રોતનો પ્રવાહ

આપેલ $AC$ સર્કિટમાં,રેઝોનન્સ (અનુનાદ) સમયે કયા વોલ્ટમીટરનું રીડિંગ શૂન્ય હશે?

રેઝોનન્સ ફ્રીક્વન્સી (અનુનાદ આવૃત્તિ) પર શ્રેણીબદ્ધ $LCR$ સર્કિટમાં ઈમ્પીડન્સ (અડચણ) કેટલો હોય છે?

કોમ્યુનિકેશન માટે વપરાતા $L-C-R$ સર્કિટના વધુ સારા ટ્યુનિંગ માટે નીચેનામાંથી કયું સંયોજન પસંદ કરવું જોઈએ?

$LCR$ સર્કિટમાં $L = 8.0 \, H$,$C = 0.5 \, \mu F$ અને $R = 100 \, \Omega$ શ્રેણીમાં જોડાયેલા છે. અનુનાદ કોણીય આવૃત્તિ ........ $rad/s$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo