'$G$' અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરને '$S$' ઓહ્મના અવરોધ સાથે શંટ કરવામાં આવે છે. પરિપથમાં મુખ્ય પ્રવાહ અપરિવર્તિત રાખવા માટે,ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં જોડવા પડતા અવરોધનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $\frac{G^2}{S+G}$
  • B
    $\frac{G}{S+G}$
  • C
    $\frac{S^2}{G+S}$
  • D
    $\frac{GS}{S+G}$

Explore More

Similar Questions

નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

$0.05 \ m^2$ અસરકારક ક્ષેત્રફળ ધરાવતી એક લંબચોરસ કોઈલને $0.01 \ Wb/m^2$ ના ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે લટકાવવામાં આવી છે. સસ્પેન્શન ફાઈબરનો ટોર્સનલ અચળાંક $5 \times 10^{-9} \ Nm/\text{degree}$ છે. જો તેમાંથી $300 \ \mu A$ નો પ્રવાહ પસાર કરવામાં આવે,તો કોઈલ કેટલા ખૂણે ફરશે ($^{\circ}$ માં)?

વોલ્ટમીટરનો કુલ અવરોધ ઘણો વધારે શા માટે રાખવામાં આવે છે?

ગેલ્વેનોમીટરમાં એક નાનો નળાકાર નરમ લોખંડનો ટુકડો રાખવામાં આવે છે જેથી

એક ગેલ્વેનોમીટરમાં $30$ કાપા છે અને તેની સંવેદનશીલતા $16\,\mu A/\text{div}$ છે. તેને $3\,V$ માપી શકે તેવા વોલ્ટમીટરમાં રૂપાંતરિત કરવા માટે શું જોડવું પડે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo