સ્ટ્રે (stray) ચુંબકીય ક્ષેત્ર મૂવિંગ કોઈલ ગેલ્વેનોમીટરના વિચલનને અસર કરતું $\underline{\text{નથી}}$ કારણ કે

  • A
    ગેલ્વેનોમીટરની અંદરનું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે.
  • B
    ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર જેટલું છે.
  • C
    ગેલ્વેનોમીટરની અંદરનું ચુંબકીય ક્ષેત્ર ખૂબ જ પ્રબળ છે.
  • D
    ગેલ્વેનોમીટરની અંદરનું ચુંબકીય ક્ષેત્ર ખૂબ જ નબળું છે.

Explore More

Similar Questions

ગેલ્વેનોમીટરના કોઈલના આંટાઓની સંખ્યા ત્રણ ગણી કરવામાં આવે છે,તો:

બે મૂવિંગ કોઇલ મીટર $M_1$ અને $M_2$ ની વિગતો નીચે મુજબ છે:
$R_1 = 10\,\Omega, N_1 = 30, A_1 = 3.6 \times 10^{-3}\, m^2, B_1 = 0.25\, T$
$R_2 = 14\,\Omega, N_2 = 42, A_2 = 1.8 \times 10^{-3}\, m^2, B_2 = 0.50\, T$
(બંને મીટર માટે સ્પ્રિંગ અચળાંક સમાન છે). $M_2$ અને $M_1$ ની વોલ્ટેજ સંવેદનશીલતાનો ગુણોત્તર શોધો.

મુવિંગ કોઈલ ગેલ્વેનોમીટરમાં, જો કોઈલના આંટાની સંખ્યા બમણી કરવામાં આવે, તો પ્રવાહ સંવેદનશીલતા . . . . . . અને વોલ્ટેજ સંવેદનશીલતા . . . . . . થાય છે.

$20 \Omega$ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર જ્યારે તેમાંથી $1 \text{ mA}$ વિદ્યુતપ્રવાહ પસાર થાય ત્યારે $5$ કાપાનું આવર્તન દર્શાવે છે. ગેલ્વેનોમીટરના સ્કેલ પર $50$ કાપા છે. ગેલ્વેનોમીટરને $25 \text{ V}$ ની રેન્જના વોલ્ટમીટરમાં રૂપાંતરિત કરવા માટે,આપણે કેટલો અવરોધ જોડવો જોઈએ?

ડેડ-બીટ ગેલ્વેનોમીટરનો પોઇન્ટર સ્થિર વિચલન આપે છે કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo