એક પોટેન્શિયોમીટર વાયરની લંબાઈ $L$ છે. $E$ emf ધરાવતા આપેલ કોષ માટે,બેલેન્સિંગ લંબાઈ વાયરના ધન છેડાથી $\frac{L}{3}$ છે. જો પોટેન્શિયોમીટર વાયરની લંબાઈમાં $50 \%$ નો વધારો કરવામાં આવે,તો તે જ કોષ માટે,બેલેન્સ પોઈન્ટ કઈ લંબાઈ પર મળશે?

  • A
    ધન છેડાથી $\frac{L}{2}$
  • B
    ધન છેડાથી $\frac{L}{5}$
  • C
    ધન છેડાથી $\frac{L}{3}$
  • D
    ધન છેડાથી $\frac{L}{4}$

Explore More

Similar Questions

પોટેન્શિયોમીટરના તારની લંબાઈ $5 \, m$ અને અવરોધ $16 \, \Omega$ છે. ડ્રાઇવિંગ સેલનું e.m.f. $5 \, V$ અને આંતરિક અવરોધ $4 \, \Omega$ છે. જ્યારે $1.3 \, V$ અને $1.1 \, V$ ના બે સેલને એકબીજાને મદદરૂપ થાય અને ત્યારબાદ એકબીજાનો વિરોધ કરે તે રીતે જોડવામાં આવે, ત્યારે સંતુલન લંબાઈ અનુક્રમે કેટલી હશે?

પોટેન્શિયોમીટરની મદદથી,આપણે આપેલ કોષના emf નું મૂલ્ય નક્કી કરી શકીએ છીએ. પોટેન્શિયોમીટરની સંવેદનશીલતા:

બે કોષો $A$ અને $B$ ને પોટેન્શિયોમીટરના ગૌણ પરિપથમાં એક પછી એક જોડવામાં આવે છે અને સંતુલન લંબાઈ અનુક્રમે $400 \ cm$ અને $440 \ cm$ મળે છે. જો કોષ $A$ નું emf $1.08 \ V$ હોય,તો બીજા કોષ $B$ નું emf વોલ્ટમાં કેટલું હશે?

બાજુની આકૃતિ લેકલાન્શે કોષનો આંતરિક અવરોધ નક્કી કરવા માટે પોટેન્શિયોમીટર પ્રયોગના જોડાણો દર્શાવે છે. જ્યારે કોષ ઓપન સર્કિટમાં હોય ત્યારે પોટેન્શિયોમીટર વાયરની સંતુલન લંબાઈ $3.4 \, m$ છે અને કી $K_2$ બંધ કરવા પર સંતુલન લંબાઈ $1.7 \, m$ થાય છે. જો અવરોધ $R$ જેમાંથી પ્રવાહ ખેંચાય છે તે $10 \, \Omega$ હોય,તો કોષનો આંતરિક અવરોધ .............. $\Omega$ છે.

આપેલી આકૃતિ અજ્ઞાત બેટરી $(E)$ ના આંતરિક અવરોધ $(r)$ ની ગણતરી માટે પોટેન્શિયોમીટરની ગોઠવણી દર્શાવે છે. જ્યારે કી ખુલ્લી હોય ત્યારે સંતુલન લંબાઈ $70.0 \, cm$ છે અને જ્યારે કી બંધ હોય ત્યારે $60.0 \, cm$ છે. $R = 132.40 \, \Omega$ છે. અજ્ઞાત કોષનો આંતરિક અવરોધ $(r)$ ....... $\Omega$ હશે (આપેલ છે $E_o > E$):-

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo