$R$ ત્રિજ્યા ધરાવતી એક વર્તુળાકાર પ્રવાહધારિત કોઈલ છે. કોઈલના કેન્દ્ર પરના ચુંબકીય પ્રેરણના મૂલ્ય કરતા $\frac{1}{27}$ ગણું ચુંબકીય પ્રેરણ તેની અક્ષ પરના કયા અંતરે મળે?

  • A
    $3 \sqrt{2} R$
  • B
    $3 R$
  • C
    $2 \sqrt{2} R$
  • D
    $2 R$

Explore More

Similar Questions

એક વર્તુળાકાર કોઈલ $y-z$ સમતલમાં છે અને તેનું કેન્દ્ર ઉગમબિંદુ પર છે. કોઈલમાં અચળ વિદ્યુતપ્રવાહ વહે છે. જો $x = -25 \, cm$ પર ચુંબકીય ક્ષેત્રની દિશાને ચુંબકીય ક્ષેત્રની ધન દિશા માનવામાં આવે,તો નીચેનામાંથી કયો આલેખ $x-$ અક્ષ પર ચુંબકીય ક્ષેત્રમાં થતો ફેરફાર દર્શાવે છે?

ચાર સમાન લાંબા સોલેનોઇડ $A, B, C$ અને $D$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજા સાથે જોડવામાં આવ્યા છે. જો $A$ ના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર $3\, T$ હોય,તો $C$ ના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર ........... $T$ હશે (ધારો કે ચુંબકીય ક્ષેત્ર સંબંધિત સોલેનોઇડના કદમાં જ મર્યાદિત છે).

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સપ્રમાણ તારા આકારના વાહક તારના લૂપમાં સ્થાયી પ્રવાહ $I$ વહે છે. તારાના વ્યાસાભિમુખ વિરુદ્ધ શિરોબિંદુઓ વચ્ચેનું અંતર $4a$ છે. લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

શૂન્યાવકાશની પરમિયેબિલિટી $(\mu_{0})$ નો એકમ . . . . . . છે.

બાયો-સાવરના નિયમ અને કુલંબના સ્થિત-વિદ્યુતશાસ્ત્રના નિયમ વચ્ચેની સમાનતા જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo