$500 \ turns/m$ ધરાવતા સોલેનોઇડમાંથી $3 \ A$ વિદ્યુતપ્રવાહ વહે છે. તેનો ગર્ભ લોખંડનો બનેલો છે જેની સાપેક્ષ પરમીએબિલિટી $5001$ છે. મેગ્નેટાઇઝેશનનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $4.5 \times 10^6 \ Am^{-1}$
  • B
    $6.0 \times 10^{-6} \ Am^{-1}$
  • C
    $7.5 \times 10^6 \ Am^{-1}$
  • D
    $9.0 \times 10^6 \ Am^{-1}$

Explore More

Similar Questions

$2 \text{ g}$ ના નમૂનાની ચુંબકીય મોમેન્ટ $8 \times 10^{-7} \text{ Am}^2$ છે. જો તેની ઘનતા $4 \text{ g/cm}^3$ હોય,તો $\text{Am}^{-1}$ માં નમૂનાનું મેગ્નેટાઇઝેશન કેટલું થશે?

એક લોખંડનો સળિયો $1000 \text{ A/m}$ ની ચુંબકીય ક્ષેત્ર તીવ્રતાને સમાંતર મૂકવામાં આવે છે. સળિયામાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ $3 \times 10^{-4} \text{ Wb}$ છે અને તેનું આડછેદનું ક્ષેત્રફળ $1.5 \text{ cm}^2$ છે. $\text{Wb/(A} \cdot \text{m)}$ માં સળિયાની ચુંબકીય પરમીએબિલિટી કેટલી હશે?

એક ફેરોમેગ્નેટિક પદાર્થ માટે મૂળભૂત મેગ્નેટાઇઝેશન વક્ર આકૃતિમાં દર્શાવેલ છે. તો,સાપેક્ષ પરમીએબિલિટીનું મૂલ્ય કયા બિંદુ માટે સૌથી વધુ હશે?

$10$ $cm$ લંબાઈના પાતળા નળાકાર આકારના કાયમી ચુંબકનું મેગ્નેટાઈઝેશન $M = 10^6$ $A/m$ છે. મેગ્નેટાઈઝેશન પ્રવાહ $I_M$ ની ગણતરી કરો.

$599$ સસેપ્ટિબિલિટી ધરાવતા લોખંડના સળિયાને $1200 \, A m^{-1}$ ના મેગ્નેટાઇઝિંગ ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. સળિયાના દ્રવ્યની પરમિએબિલિટી શોધો. $(\mu_{0} = 4 \pi \times 10^{-7} \, T m A^{-1})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo