$R$ ત્રિજ્યા અને $\rho_1$ ઘનતા ધરાવતો એક ધાતુનો ગોળો $\sigma$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં મુકતા તે $V$ ટર્મિનલ વેગથી ગતિ કરે છે. સમાન ત્રિજ્યા અને $\rho_2$ ઘનતા ધરાવતો બીજો ધાતુનો ગોળો તે જ પ્રવાહીમાં મુકવામાં આવે,તો તેનો ટર્મિનલ વેગ કેટલો હશે?

  • A
    $V \left[ (\rho_2 - \sigma) / (\rho_1 - \sigma) \right]$
  • B
    $V \left[ (\rho_1 - \sigma) / (\rho_2 - \sigma) \right]$
  • C
    $V \left[ (\rho_2 + \sigma) / (\rho_1 + \sigma) \right]$
  • D
    $V \left[ (\rho_1 + \sigma) / (\rho_2 + \sigma) \right]$

Explore More

Similar Questions

એક નાનો સ્ટીલનો દડો $1.5 \,m$ ની ઊંચાઈ પરથી ગ્લિસરીનની બરણીમાં નાખવામાં આવે છે. દડો છોડ્યા પછી $1.5 \,s$ માં બરણીના તળિયે પહોંચે છે. જો ગ્લિસરીનમાં પ્રતિપ્રવેગ $2.66 \,m/s^2$ હોય, તો બરણીમાં ગ્લિસરીનની ઊંચાઈ આશરે કેટલી હશે ($\,m$ માં)? (ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g = 9.8 \,m/s^2$)

ઘનતા $\rho$ ધરાવતા ગોળાકાર પદાર્થને ઘનતા $\sigma$ ધરાવતા પ્રવાહીમાં મુક્ત પતન કરાવતા,તેના ટર્મિનલ વેગ $(v_t)$ ($y$-અક્ષ પર) અને ત્રિજ્યાના વર્ગ $(r^2)$ ($x$-અક્ષ પર) વચ્ચેનો આલેખ કેવો મળે?

$M$ દળ અને $d_1$ ઘનતા ધરાવતો એક નાનો દડો જ્યારે ગ્લિસરીનથી ભરેલા પાત્રમાં નાખવામાં આવે છે,ત્યારે થોડા સમય પછી તેનો વેગ અચળ થઈ જાય છે. જો ગ્લિસરીનની ઘનતા $d_2$ હોય,તો દડા પર લાગતું સ્નિગ્ધતા બળ (viscous force) કેટલું હશે?

Difficult
View Solution

$3.0 \,mm$ ત્રિજ્યા ધરાવતો તાંબાનો દડો $1 \,kg / ms$ સ્નિગ્ધતા ધરાવતી તેલની ટાંકીમાં પડે છે. તો તાંબાના દડાનો ટર્મિનલ વેગ કેટલો હશે? (તેલની ઘનતા $= 1.5 \times 10^3 \,kg / m^3$, તાંબાની ઘનતા $= 9 \times 10^3 \,kg / m^3$ અને $g = 10 \,m / s^2$.)

ગોળાકાર વરસાદના ટીપાંનો ટર્મિનલ વેગ $(v_{t})$ તે ટીપાંની ત્રિજ્યા $(r)$ પર કેવી રીતે આધાર રાખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo