એક ન્યુક્લિયસ બે ન્યુક્લિયર ભાગોમાં વિભાજિત થાય છે,જેમના વેગનો ગુણોત્તર $2:1$ છે. તેમના ન્યુક્લિયર ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $\sqrt{2}$
  • B
    $1/2$
  • C
    $1/2^{1/3}$
  • D
    $1/\sqrt{2}$

Explore More

Similar Questions

પરમાણુઓના પ્રકારો ઉદાહરણ આપીને સમજાવો.

બે હાઇડ્રોજન ન્યુક્લિયસ વચ્ચેના સ્થિત-વિદ્યુત અપાકર્ષણને કારણે મહત્તમ સ્થિતિઊર્જા આશરે કેટલી હોય ($MeV$ માં)? (ન્યુક્લિયસની ત્રિજ્યા $= 1.1 \ Fermi$) $\left[ \frac{1}{4 \pi \epsilon_0} = 9 \times 10^9 \ N \ m^2 \ C^{-2} \right]$

બેરીયોન (Baryon) સમૂહમાં સૌથી સ્થાયી કણ કયો છે?

પ્રોટોનનું દળ કિલોગ્રામમાં અને $u$ (એટોમિક માસ યુનિટ) એકમમાં જણાવો.

કઈ ભૌતિક રાશિનું માપન $barn$ માં કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo