એક દ્રઢ પદાર્થ ભ્રમણાક્ષની આસપાસ $\omega$ કોણીય વેગથી ભ્રમણ કરે છે. ધારો કે $v$ એ ભ્રમણાક્ષથી $r$ લંબ અંતરે રહેલા કણનો રેખીય વેગ છે. તો સંબંધ $v = r \omega$ શું સૂચવે છે?

  • A
    $\omega$ એ $r$ પર આધારિત નથી
  • B
    $\omega \propto \frac{1}{r}$
  • C
    $\omega \propto r$
  • D
    $\omega = 0$

Explore More

Similar Questions

$2\,kg$ દળનો એક બ્લોક $0.5\,m$ ત્રિજ્યા ધરાવતા પૈડાની ધાર પર લટકે છે. સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરતાં,બ્લોક $2\,s$ માં $5\,m$ ઊંચાઈ નીચે પડે છે. પૈડાની જડત્વની ચાકમાત્રા (moment of inertia) ...... $kg \cdot m^2$ હશે.

આપેલ આકૃતિમાં,$m_2$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતો એક નક્કર નળાકાર તેની આસપાસ વીંટળાયેલી દોરી વડે લટકાવેલ છે,જે $m_1$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી સ્થિર ગરગડી પરથી પસાર થાય છે. જો નક્કર નળાકારનો રેખીય પ્રવેગ $a_2$ હોય અને ત્યાં કોઈ લપસણ (slipping) ન હોય,તો તેનો કોણીય પ્રવેગ $\alpha_2$ શું હશે?

દ્રઢ પદાર્થ (rigid body) એટલે શું? દ્રઢ પદાર્થ અને ઘન પદાર્થ (solid body) વચ્ચેનો તફાવત સમજાવો.

જો કોણીય વેગ $\vec{\omega} = 3 \hat{i} - 4 \hat{j} + \hat{k}$ અને સ્થાન સદિશ $\vec{r} = 5 \hat{i} - 6 \hat{j} + 6 \hat{k}$ હોય,તો રેખીય વેગ કેટલો થાય?

ચાકગતિ કરતા દઢ પદાર્થના દરેક કણો માટે નીચેનામાંથી શું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo