$127^{\circ} C$ તાપમાન ધરાવતા લંબચોરસ કૃષ્ણ પદાર્થનું પૃષ્ઠફળ $4 \ cm \times 2 \ cm$ છે અને વિકિરણનો દર $E$ છે. જો તેનું તાપમાન $400^{\circ} C$ જેટલું વધારવામાં આવે અને પૃષ્ઠફળ પ્રારંભિક મૂલ્યના અડધા જેટલું કરવામાં આવે,તો વિકિરણનો દર કેટલો થશે?

  • A
    $8E$
  • B
    $E$
  • C
    $2E$
  • D
    $16E$

Explore More

Similar Questions

$400 \,K$ તાપમાને એક પદાર્થની ઉત્સર્જિત પાવર $1000 \,W$ છે. જો તાપમાન વધારીને $800 \,K$ કરવામાં આવે, તો પદાર્થની ઉત્સર્જિત પાવર કેટલી હશે ($W$ માં)?

તારા દ્વારા ઉત્સર્જિત વિકિરણની મહત્તમ તીવ્રતાની તરંગલંબાઈ $289.8 \ nm$ છે. તારાની વિકિરણ તીવ્રતા કેટલી હશે? (સ્ટીફનનો અચળાંક $= 5.67 \times 10^{-8} \ W m^{-2} K^{-4}$, વિનનો અચળાંક $b = 2898 \ \mu m \ K$)

એક કૃષ્ણ પદાર્થ (black body) ના ઉર્જા વર્ણપટમાં મહત્તમ ઉર્જા તરંગલંબાઈ '$\lambda$' પાસે મળે છે. હવે કૃષ્ણ પદાર્થનું તાપમાન એવી રીતે બદલવામાં આવે છે કે જેથી મહત્તમ ઉર્જા $2\lambda/3$ તરંગલંબાઈ પાસે મળે. તો કૃષ્ણ પદાર્થ દ્વારા ઉત્સર્જિત પાવરમાં કેટલા ગણો વધારો થશે?

એક કૃષ્ણ પદાર્થ (black body) ની સપાટીમાંથી $127\,^{\circ}C$ તાપમાને ઊર્જા ઉત્સર્જનનો દર $1.0 \times 10^6\,J/s\cdot m^2$ છે. જે તાપમાને ઊર્જા ઉત્સર્જનનો દર $16.0 \times 10^6\,J/s\cdot m^2$ હોય તે તાપમાન ......... $^{\circ}C$ હશે.

$227^{\circ} C$ તાપમાન,$2\, m$ ત્રિજ્યા અને $0.8$ ઉત્સર્જકતા ધરાવતા ગોળા માટે વિકિરણ પાવરની ગણતરી કરો ( $W$ માં).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo