એક સંપૂર્ણ કૃષ્ણ પદાર્થ $T_1 \ K$ તાપમાને વિકિરણનું ઉત્સર્જન કરે છે. જો તે આ પાવર કરતા $16$ ગણા પાવરનું ઉત્સર્જન કરે,તો તેનું તાપમાન $T_2 \ K$ કેટલું હોવું જોઈએ ($T_1$ માં)?

  • A
    $8$
  • B
    $4$
  • C
    $2$
  • D
    $16$

Explore More

Similar Questions

એક આદર્શ કૃષ્ણ પદાર્થ (black body) નું તાપમાન વધારતા તેની ઉત્સર્જકતા (એકમ ક્ષેત્રફળ દીઠ ઉત્સર્જિત પાવર) $16$ ગણી થાય છે. જો પ્રારંભિક તાપમાન $T$ હોય, તો તે કૃષ્ણ પદાર્થનું અંતિમ તાપમાન કેટલું હશે ($\,T$ માં)?

સૂર્યમાંથી પૃથ્વીની સપાટી પર લંબરૂપે આપાત થતી વિકિરણ ઉર્જા $20 \, kcal/(m^2 \cdot min)$ છે. જો સૂર્યનું તાપમાન અત્યારના તાપમાન કરતાં બમણું હોત,તો પૃથ્વી પર લંબરૂપે આપાત થતી વિકિરણ ઉર્જા કેટલી હોત? ($kcal/(m^2 \cdot min)$ માં)

સ્ટીફન અચળાંકનો એકમ શું છે?

$r_1$ અને $r_2$ ત્રિજ્યા ધરાવતા અને અનુક્રમે $T_1$ અને $T_2$ સપાટીના તાપમાન ધરાવતા બે ગોળાકાર કૃષ્ણ પદાર્થો સમાન પાવરનું ઉત્સર્જન કરે છે. તો $r_1$ અને $r_2$ નો ગુણોત્તર કેટલો થશે?

સ્ટીફન-બોલ્ટ્ઝમેનનો નિયમ લખો અને સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo