$ELISA$ સિસ્ટમ નીચેનામાંથી કયા સિદ્ધાંત પર આધારિત છે?

  • A
    એન્ટિજન-એન્ટિબોડી આંતરક્રિયા
  • B
    પોલિમરેઝ ચેઈન રિએક્શન
  • C
    ઓટોરેડિયોગ્રાફી
  • D
    એન્ઝાઇમ રિપ્લેસમેન્ટ થેરાપી

Explore More

Similar Questions

જનીન થેરાપીનું ઉદાહરણ ....... છે.

$ADA$ નું પૂરું નામ શું છે?

$AIDS$,કેન્સર વગેરેના વહેલા નિદાન માટે નીચેનામાંથી કઈ તકનીકનો ઉપયોગ થાય છે?
$I$. પોલિમરેઝ ચેઈન રિએક્શન $(PCR)$
$II$. રીકોમ્બિનન્ટ $DNA$ ટેકનોલોજી
$III$. એન્ઝાઈમ લિંક્ડ ઈમ્યુનોસોર્બન્ટ એસે $(ELISA)$
સાચો વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કઈ તકનીક એન્ટિજન-એન્ટિબોડી આંતરક્રિયાના સિદ્ધાંત પર આધારિત છે?

જનીનિક રીતે (પારજનીનિક) ઈજનેરીથી રૂપાંતરણ પામેલા જીવાણુ દ્વારા શેનું ઉત્પાદન કરાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo