હવામાં મૂકવામાં આવેલા $\mu$ વક્રીભવનાંક ધરાવતા કાચના પ્રિઝમ માટે,જો પ્રિઝમનો લઘુત્તમ વિચલન કોણ એ પ્રિઝમના કોણ જેટલો જ હોય,તો પ્રિઝમના કોણનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $\cos ^{-1}(\mu)$
  • B
    $\cos ^{-1}\left(\frac{\mu}{2}\right)$
  • C
    $2 \cos ^{-1}(\mu)$
  • D
    $2 \cos ^{-1}\left(\frac{\mu}{2}\right)$

Explore More

Similar Questions

$A$ જેટલો વક્રીભવનકારક કોણ અને $\mu$ જેટલો વક્રીભવનાંક ધરાવતા બે સમાન પાતળા સમદ્વિબાજુ પ્રિઝમને તેમના પાયા એકબીજાને સ્પર્શે તે રીતે મૂકવામાં આવ્યા છે. પ્રકાશના બે સમાંતર કિરણો આ તંત્ર પર મુખ્ય અક્ષથી $h$ અંતરે આપાત થાય છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. કિરણો જે બિંદુએ કેન્દ્રિત થાય છે તેનું પ્રિઝમથી અંતર કેટલું હશે?

આકૃતિમાં પાંચ સમદ્વિબાજુ કાટકોણ પ્રિઝમ દર્શાવેલ છે. પ્રથમ સપાટી પર $90^{\circ}$ ના ખૂણે આપાત થતું પ્રકાશનું કિરણ છેલ્લી સપાટી પરથી લંબ સાથે સમાન ખૂણે બહાર આવે છે. વક્રીભવનાંકના સંદર્ભમાં નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

પ્રિઝમ દ્વારા વક્રીભવન આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો. પ્રકાશના કિરણનો માર્ગ

પ્રિઝમનો ખૂણો $6^{\circ}$ છે અને લીલા પ્રકાશ માટે તેનો વક્રીભવનાંક $1.5$ છે. જો લીલું કિરણ તેમાંથી પસાર થાય,તો ન્યૂનત્તમ વિચલનકોણ ........$^{\circ}$ થશે.

એક પ્રિઝમ $38^{\circ}$ નું લઘુત્તમ વિચલન ઉત્પન્ન કરે છે. જ્યારે આપાતકોણ $42^{\circ}$ અથવા $62^{\circ}$ હોય ત્યારે તે $44^{\circ}$ નું વિચલન ઉત્પન્ન કરે છે. જ્યારે પ્રિઝમ લઘુત્તમ વિચલન અનુભવતું હોય ત્યારે આપાતકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo