એક રોગચાળો સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો છે. લોકડાઉન થવાની સંભાવના $0.7$ છે,જો લોકડાઉન હોય તો એક મહિનામાં રોગચાળો નિયંત્રિત થવાની સંભાવના $0.8$ છે અને જો લોકડાઉન ન હોય તો તે એક મહિનામાં નિયંત્રિત થવાની સંભાવના $0.3$ છે. રોગચાળો એક મહિનામાં નિયંત્રિત થાય તેની સંભાવના કેટલી છે?

  • A
    $0.65$
  • B
    $1.65$
  • C
    $1.46$
  • D
    $0.46$

Explore More

Similar Questions

$52$ પત્તાંના સારી રીતે ચીપેલા પેકમાંથી એક પછી એક એમ બે પત્તાં બદલ્યા વગર ખેંચવામાં આવે છે. બંને પત્તાં રાણી (queen) હોય તેની સંભાવના કેટલી?

બે સ્વતંત્ર ઘટનાઓ $A$ અને $B$ માટે જો $P(A) = 0.3$ અને $P(B) = 0.6$ હોય,તો $P(A \text{ and } B)$ શોધો.

$10$ કાળા અને $8$ લાલ દડા ધરાવતા બોક્સમાંથી બે દડાને બદલી (replacement) સાથે યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પ્રથમ દડો કાળો અને બીજો દડો લાલ હોય તેની સંભાવના શોધો.

એક બેગ $X$ માં $2$ સફેદ અને $3$ કાળા દડા છે,અને બીજી એક બેગ $Y$ માં $4$ સફેદ અને $2$ કાળા દડા છે. જો કોઈ પણ એક બેગ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને તેમાંથી એક દડો પસંદ કરવામાં આવે,તો તે દડો સફેદ હોવાની સંભાવના કેટલી?

જો $A$ અને $B$ સ્વતંત્ર ઘટનાઓ હોય અને $P(A) = 0.4$,$P(A \cup B) = 0.6$,અને $P(B) = p$ હોય,તો $p$ ની કિંમત . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo