$1 \ dm^{3}$ દ્રાવણ જેમાં $10^{-5} \ mol$ $Cl^{-}$ આયનો અને $CrO_{4}^{2-}$ આયનો છે,તેને $10^{-4} \ mol$ સિલ્વર નાઈટ્રેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. નીચેનામાંથી કયું અવલોકન જોવા મળે છે?
$[K_{sp} \ Ag_{2}CrO_{4} = 4 \times 10^{-12}]$
$[K_{sp} \ AgCl = 1 \times 10^{-10}]$

  • A
    અવક્ષેપન થતું નથી
  • B
    સિલ્વર ક્રોમેટ પહેલા અવક્ષેપિત થાય છે
  • C
    સિલ્વર ક્લોરાઇડ પહેલા અવક્ષેપિત થાય છે
  • D
    સિલ્વર ક્રોમેટ અને સિલ્વર ક્લોરાઇડ બંને એકસાથે અવક્ષેપિત થવાનું શરૂ કરે છે

Explore More

Similar Questions

પ્રવાહીમાં ઘન પદાર્થના ઓગળવાની પ્રક્રિયામાં સંતુલન સમજાવો.

Difficult
View Solution

$CuI$ અને $Ag_{2}CrO_{4}$ ના દ્રાવ્યતા ગુણાકાર લગભગ સમાન મૂલ્ય $(\sim 4 \times 10^{-12})$ ધરાવે છે. બે ક્ષારોની દ્રાવ્યતાનો ગુણોત્તર $(CuI : Ag_{2}CrO_{4})$ કોની નજીક છે $....$

$M_2X_3$ ક્ષારની દ્રાવ્યતા $y \ mol \ dm^{-3}$ છે. આ ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર કેટલો થશે?

$Ag_2SO_4$ નું સંતૃપ્ત દ્રાવણ $2.5 \times 10^{-2} \ M$ છે. તેના દ્રાવ્યતા ગુણાકારનું મૂલ્ય કેટલું થશે?

Difficult
View Solution

જ્યારે $As^{3+}$ અને $Zn^{2+}$ ધરાવતા એસિડિક દ્રાવણમાંથી $H_2S$ પસાર કરવામાં આવે ત્યારે માત્ર $As^{3+}$ નું $As_2S_3$ તરીકે અવક્ષેપન કેમ થાય છે અને $Zn^{2+}$ નું $ZnS$ તરીકે કેમ નહીં?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo