એક છોકરો જાતીય પરિપક્વતા પ્રાપ્ત કર્યા પછી સ્નાયુબદ્ધ વૃદ્ધિ,ચહેરા અને બગલના વાળનો વિકાસ,આક્રમકતા અને અવાજમાં ઘેરાવો દર્શાવે છે. આ ફેરફારો . . . . . . અંતઃસ્ત્રાવને આભારી છે.

  • A
    એસ્ટ્રોજન
  • B
    ટેસ્ટોસ્ટેરોન
  • C
    સેક્રેટિન
  • D
    ગ્લુકાગોન

Explore More

Similar Questions

લેડિગ $(Leydig)$ કોષોનું સ્થાન અને તેમનો સ્ત્રાવ કયો છે?

કયા વિટામિનની ઊણપથી શુક્રપિંડનું વિઘટન થાય છે?

નીચેનામાંથી કયું સંયોજન વિટામિન નથી?

પુરુષોમાં,$LH$ કયા અંતઃસ્ત્રાવોના સંશ્લેષણ અને સ્ત્રાવને ઉત્તેજિત કરે છે?

પુરુષોમાં,ગૌણ જાતીય લક્ષણો માટે આવશ્યક અંતઃસ્ત્રાવ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo