લાલ ફૂલો ઉત્પન્ન કરતા શુદ્ધ સંવર્ધિત છોડનું સફેદ ફૂલો ઉત્પન્ન કરતા શુદ્ધ છોડ સાથે સંકરણ કરવામાં આવે છે. ફૂલના લાલ રંગ માટેનું જનીન પ્રભાવી છે. પ્રથમ પેઢી $(F_1)$ ના છોડનું સ્વ-ફલન કરાવ્યા પછી,સંતતિમાં સફેદ ફૂલો ઉત્પન્ન કરતા છોડનું પ્રમાણ કેટલું હશે?

  • A
    $1$/$3$
  • B
    $1$/$2$
  • C
    $3$/$4$
  • D
    $1$/$4$

Explore More

Similar Questions

$Rryy$ જનીન બંધારણ ધરાવતો છોડ કેટલા પ્રકારના જન્યુઓનું નિર્માણ કરે છે?

મકાઈના એક ડૂંડામાંથી,ખેડૂતે $200$ જેટલા બીજ વાવ્યા જેમાંથી $140$ ઊંચા અને $40$ વામન છોડ ઉત્પન્ન થયા. પિતૃનો જનીન પ્રકાર મુખ્યત્વે....

મેન્ડેલિયન મોનોહાઇબ્રિડ ક્રોસ (એક સંકરણ) નું સ્વરૂપ પ્રકારનું પ્રમાણ $-$ છે.

$Tt \times tt$ વચ્ચેના સંકરણથી ઉત્પન્ન થતી સંતતિનું સ્વરૂપ પ્રકારનું પ્રમાણ (phenotypic ratio) શું હશે?

$AAbb$ જનીન પ્રકાર (genotype) ધરાવતા સજીવ દ્વારા કેટલા પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થઈ શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo