એક વિદ્યાર્થી $Aspergillus$ ફૂગમાંથી $DNA$ અલગ કરતી વખતે કોષદીવાલ તોડવા માટે . . . . . . ઉત્સેચકનો ઉપયોગ કરે છે.

  • A
    સેલ્યુલેઝ
  • B
    લાયસોઝાઇમ
  • C
    પેક્ટિનેઝ
  • D
    કાઇટિનેઝ

Explore More

Similar Questions

$\text{PCR}$ દરમિયાન વપરાતો ઉત્સેચક કયો છે?$-$
$I.$ Taq પોલિમરેઝ
$II.$ હેલિકેઝ
$III.$ $\text{RNA}$ પોલિમરેઝ
$IV.$ ગાયરેઝ
સાચો વિકલ્પ પસંદ કરો:

ન્યુક્લિએઝનું કાર્ય ........ છે.

$EcoRI$ $DNA$ માં . . . . . . ની વચ્ચે કાપે છે,માત્ર ત્યારે જ જ્યારે $DNA$ માં $GAATTC$ ક્રમ હાજર હોય.

રિકોમ્બિનન્ટ $DNA$ એ પ્રો-$DNA$ ને કોના દ્વારા કાપીને મેળવવામાં આવે છે?

નીચેનામાંથી કયો રિસ્ટ્રિકશન ઉત્સેચક નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo