$a$ પહોળાઈની સ્લિટને $6500 Å$ તરંગલંબાઈના લાલ પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. જો પ્રથમ વિવર્તન ન્યૂનતમ $30^{\circ}$ પર મળતું હોય,તો $a$ નું મૂલ્ય કેટલું હશે?

  • A
    $6.5 \times 10^{-4} \text{ mm}$
  • B
    $1.3 \text{ micron}$
  • C
    $3250 Å$
  • D
    $26 \times 10^{-4} \text{ cm}$

Explore More

Similar Questions

$2.0 \ cm$ તરંગલંબાઈ ધરાવતું માઇક્રોવેવ $4.0 \ cm$ પહોળાઈની સ્લિટ પર લંબરૂપે આપાત થાય છે. સ્લિટથી $1.5 \ m$ દૂર રહેલા પડદા પર મળતી વિવર્તન ભાતની મધ્યસ્થ અધિક્તમની કોણીય પહોળાઈ કેટલી હશે ($^{\circ}$ માં)?

$6000 \times 10^{-10} \ m$ તરંગલંબાઈ ધરાવતો નારંગી પ્રકાશ $0.6 \times 10^{-4} \ m$ પહોળાઈની એક સ્લિટ પર આપાત થાય છે. મધ્યસ્થ અધિક્તમની બંને બાજુએ મળતા વિવર્તનના ન્યૂનતમની મહત્તમ શક્ય સંખ્યા $........$ છે.

એક સ્લિટ વિવર્તન પ્રયોગમાં, $\lambda = 550 \,nm$ તરંગલંબાઈ ધરાવતો લીલા પ્રકાશનો સમાંતર કિરણપુંજ $a = 0.20 \,mm$ પહોળાઈની સ્લિટમાંથી પસાર થાય છે। પારગમિત પ્રકાશને $D = 100 \,cm$ દૂર રાખેલા પડદા પર મેળવવામાં આવે છે। મધ્યસ્થ અધિકતમથી પ્રથમ ક્રમના ન્યૂનતમનું અંતર $x \times 10^{-5} \,m$ છે। $x$ નું મૂલ્ય શોધો।

એક પડદો એક સિંગલ સ્લિટથી $50 \ cm$ દૂર રાખવામાં આવ્યો છે,જે $600 \ nm$ તરંગલંબાઇના પ્રકાશથી પ્રકાશિત થાય છે. જો વિવર્તન ભાતમાં $1^{st}$ અને $3^{rd}$ ન્યૂનતમ વચ્ચેનું અંતર $3 \ mm$ હોય,તો સ્લિટની પહોળાઈ કેટલી હશે ($mm$ માં)?

વિવર્તનની ભાત (diffraction pattern) જોવા માટેના સૌથી સરળ પ્રયોગોનું વર્ણન કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo