$400 \ K$ તાપમાને ઓક્સિજનનું ઓઝોનમાં રૂપાંતર માટે $K_p$ નું મૂલ્ય $1.0 \times 10^{-30}$ છે,તો તેની પ્રમાણિત ગિબ્સ મુક્ત ઊર્જાનો ફેરફાર $kJ \ mol^{-1}$ માં આશરે કેટલો હશે?

  • A
    $229.8$
  • B
    $114.9$
  • C
    $-229.8$
  • D
    $-114.9$

Explore More

Similar Questions

પ્રક્રિયામાં પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર અને અનુરૂપ સંતુલન અચળાંક $K_c$ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

નીચેનામાંથી કઈ જોડી $INCORRECT$ (ખોટી) છે?

$298 \, K$ તાપમાને નીચેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું મૂલ્ય શોધો.
$2 NH_{3(g)} + CO_{2(g)} \leftrightharpoons NH_{2}CONH_{2(aq)} + H_{2}O_{(l)}$
આપેલ તાપમાને પ્રમાણિત ગિબ્સ મુક્ત ઊર્જા ફેરફાર,$\Delta_{r} G^{\ominus} = -13.6 \, kJ \, mol^{-1}$ છે.

પ્રક્રિયા $A \rightleftharpoons B$ માટે $\log _{10} K$ નું મૂલ્ય કેટલું છે?
(આપેલ છે: $\Delta _{r} H_{298 K}^{\circ} = -54.07 \ kJ \ mol^{-1}$,$\Delta _{r} S_{298 K}^{\circ} = 10 \ J \ K^{-1} \ mol^{-1}$ અને $R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1}$; $2.303 \times 8.314 \times 298 = 5705$)

પ્રક્રિયાનો સંતુલન અચળાંક કોની સાથે સંબંધિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo