$A \rightarrow B$ એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. $A$ ની સાંદ્રતા $100 \ \min$ માં $x \ mol \ L^{-1}$ થી ઘટીને $y \ mol \ L^{-1}$ થાય છે. પ્રક્રિયાનો સરેરાશ વેગ $mol \ L^{-1} \ \min^{-1}$ માં કેટલો હશે?

  • A
    $\frac{|x-y|}{100}$
  • B
    $\frac{|y-x|^2}{100}$
  • C
    $\frac{100}{|x-y|}$
  • D
    $\frac{100}{|x+y|}$

Explore More

Similar Questions

રાસાયણિક પ્રક્રિયા $N_{2(g)} + 3 H_{2(g)} \rightleftharpoons 2 NH_{3(g)}$ માટે,સાચો વિકલ્પ કયો છે?

આલેખની મદદથી સમજાવો કે પ્રક્રિયાનો વેગ સાંદ્રતા અને સમય પર કેવી રીતે આધાર રાખે છે.

પ્રક્રિયા $5 Br_{(aq)}^{-} + BrO_{3_{(aq)}}^{-} + 6 H_{(aq)}^{+} \rightarrow 3 Br_{2_{(aq)}} + 3 H_{2}O_{(l)}$ માટે પ્રક્રિયાનો વેગ દર્શાવતું સમીકરણ લખો.

નીચેની પ્રક્રિયામાં; $x A \longrightarrow y B$
$\log_{10} \left[ -\frac{d[A]}{dt} \right] = \log_{10} \left[ \frac{d[B]}{dt} \right] + 0.3010$
તો $'A'$ અને $'B'$ અનુક્રમે શું હોઈ શકે?

એક વાયુરૂપ પ્રક્રિયા $A_{2(g)} \longrightarrow B_{(g)} + \frac{1}{2} C_{(g)}$ માં,$5 \text{ min}$ માં દબાણ $100 \text{ mm}$ થી વધીને $120 \text{ mm}$ થાય છે. $A_2$ ના અદ્રશ્ય થવાનો દર $\text{mm min}^{-1}$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo