$25 \text{ MHz}$ આવૃત્તિ ધરાવતું એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં $X$-દિશામાં ગતિ કરે છે. અવકાશ અને સમયના કોઈ ચોક્કસ બિંદુએ વિદ્યુતક્ષેત્ર $\vec{E} = 6.3 \hat{j} \text{ V m}^{-1}$ છે. તો તે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

  • A
    $2.1 \times 10^{-8} \hat{k} \text{ T}$
  • B
    $2.1 \times 10^8 \hat{k} \text{ T}$
  • C
    $2.1 \times 10^{-8} \hat{j} \text{ T}$
  • D
    $2.1 \times 10^8 \hat{j} \text{ T}$

Explore More

Similar Questions

વિદ્યુતચુંબકીય તરંગો શેનું વહન કરતા નથી?

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાં $z$-દિશામાં ગતિ કરે છે. તેના વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સદિશોની દિશા વિશે તમે શું કહી શકો? જો તરંગની આવૃત્તિ $30 \; MHz$ હોય,તો તેની તરંગલંબાઈ $m$ માં કેટલી હશે?

જો $\vec{E}$ અને $\vec{B}$ અનુક્રમે વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સદિશો હોય,તો વિદ્યુતચુંબકીય તરંગના પ્રસરણની દિશા કઈ હશે?

અવકાશમાં $30 \, km$ જેટલા અંતર સુધી માહિતીના પ્રસરણ માટે કેટલો સમય લાગશે?

$E=E_0 \sin (\omega t-kx)$ અને $B=B_0 \sin (\omega t-kx)$ દ્વારા આપવામાં આવતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગ માટે,સરેરાશ વિદ્યુત ઉર્જા ઘનતા અને સરેરાશ ચુંબકીય ઉર્જા ઘનતાનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo