એક પાત્રમાં $400 \ K$ તાપમાને અને $p$ દબાણે $6 \ g$ ઓક્સિજન છે. તેમાં એક નાનું છિદ્ર કરવામાં આવે છે જેથી ઓક્સિજન બહાર નીકળી જાય છે. જો અંતિમ દબાણ $\frac{p}{2}$ અને અંતિમ તાપમાન $300 \ K$ હોય,તો કેટલો ઓક્સિજન બહાર નીકળી ગયો હશે ($g$ માં)?

  • A
    $5$
  • B
    $4$
  • C
    $2$
  • D
    $3$

Explore More

Similar Questions

$0.8 \, Pa$ દબાણે $5 \, L$ વાયુ ધરાવતા પાત્રને $3 \, L$ કદના ખાલી (evacuated) પાત્ર સાથે જોડવામાં આવે છે. અંદરનું પરિણામી દબાણ ...... $Pa$ થશે (ધારો કે આખી સિસ્ટમ અલગ છે).

સમુદ્ર સપાટી પર નિરપેક્ષ તાપમાન $T_0$ પર હવાના $1 \, cm^3$ નમૂના અને એવી ઊંચાઈ પર હવાના બીજા $1 \, cm^3$ નમૂનાને ધ્યાનમાં લો જ્યાં દબાણ એક-તૃતીયાંશ વાતાવરણ છે. તે ઊંચાઈ પર નમૂનાનું નિરપેક્ષ તાપમાન $T$ કેટલું હશે?

જો $\alpha$ અને $\beta$ એ આદર્શ વાયુના અનુક્રમે કદ અને દબાણ સહગુણકો હોય,તો

$5 \, L$ ના પાત્રમાં $0.8 \, m$ ના દબાણે વાયુ રહેલો છે. તેને બીજા શૂન્યવકાશિત $3 \, L$ ક્ષમતા ધરાવતા પાત્ર સાથે જોડવામાં આવે છે. પરિણામી દબાણ $m$ માં કેટલું થશે? (અચળ તાપમાને)

$P$ દબાણ અને $T$ તાપમાને $V$ કદ રોકતા $5 \, g$ ઓક્સિજન માટે અવસ્થાનું સમીકરણ શું થશે? (જ્યાં $R$ એ વાયુ અચળાંક છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo