એક પદાર્થને શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે,જે તેની મુસાફરી દરમિયાન $h$ ઊંચાઈએ $t_1$ અને $t_2$ સેકન્ડ પછી બે વાર પસાર થાય છે. પદાર્થ દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ કેટલી હશે?

  • A
    $\frac{g}{4}(t_1+t_2)^2$
  • B
    $g\left(\frac{t_1+t_2}{4}\right)^2$
  • C
    $2g\left(\frac{t_1+t_2}{4}\right)^2$
  • D
    $\frac{g}{4}(t_1 t_2)$

Explore More

Similar Questions

સ્યુડોસીલોમ (આભાસી દેહકોષ્ઠ) શેમાંથી વિકસે છે?

નીચેનામાંથી કયો પદાર્થ ઓક્સિડેશનકર્તા અને રિડક્શનકર્તા એમ બંને તરીકે વર્તે છે?

નીચેનામાંથી કયું મેગ્નેશિયમની કાચી ધાતુ (અયસ્ક) નથી?

વક્ર $y = b e^{-x/a}$ માટે જે બિંદુએ તે $y$-અક્ષને છેદે છે,ત્યાં સ્પર્શકનું સમીકરણ શું છે?

સેલ્યુલોઝમાં કયા પ્રકારના ગ્લાયકોસિડિક બંધ જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo