રસ્તા પર ઉભેલા એક માણસે વરસાદથી બચવા માટે તેની છત્રીને શિરોલંબ સાથે $30^{\circ}$ ના ખૂણે રાખવી પડે છે. તે છત્રી ફેંકી દે છે અને $10 ~km/h$ ની ઝડપે દોડવાનું શરૂ કરે છે. તેને જણાય છે કે વરસાદના ટીપાં તેના માથા પર શિરોલંબ રીતે પડે છે. વરસાદના ટીપાંની વાસ્તવિક ઝડપ કેટલી હશે?

  • A
    $20 ~km/h$
  • B
    $10 \sqrt{3} ~km/h$
  • C
    $20 \sqrt{3} ~km/h$
  • D
    $10 ~km/h$

Explore More

Similar Questions

નીચે દર્શાવેલ સર્કિટ માટે,બુલિયન બહુપદી કઈ છે?

$\sinh ^{-1} 2 + \sinh ^{-1} 3 = x \Rightarrow \cosh x$ ની કિંમત શોધો.

જ્યારે $m$ દળને $x$ અંતર ખસેડવામાં આવે અને $m'$ ને સ્થિર રાખવામાં આવે ત્યારે બે દળ $m$ અને $m'$ ના દ્રવ્યમાન કેન્દ્રમાં $\frac{x}{5}$ જેટલું સ્થાનાંતર થાય છે. તો ગુણોત્તર $\frac{m'}{m}$ કેટલો થાય?

જો સદિશો $a \hat{i}+\hat{j}+\hat{k}$,$\hat{i}+b \hat{j}+\hat{k}$,અને $\hat{i}+\hat{j}+c \hat{k}$ $(a \neq 1, b \neq 1, c \neq 1, a \neq b \neq c)$ સમતલીય હોય,તો $\frac{1}{1-a}+\frac{1}{1-b}+\frac{1}{1-c}$ ની કિંમત શોધો.

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,જો $R.M.S$ પ્રવાહનું મૂલ્ય $2.2 \text{ A}$ હોય,તો બોક્સનો પાવર ફેક્ટર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo