$H_3BO_3$ અથવા $B(OH)_3$ ને એસિડ ગણવામાં આવે છે કારણ કે તેનો અણુ

  • A
    પાણીના અણુમાંથી પ્રોટોન સાથે જોડાય છે
  • B
    પાણીમાંથી $OH^{-}$ સ્વીકારે છે અને પ્રોટોન મુક્ત કરે છે
  • C
    વિસ્થાપનીય $H^{+}$ આયન ધરાવે છે
  • D
    પ્રોટોન સરળતાથી દાન કરી શકે છે

Explore More

Similar Questions

નીચેના પૈકી કયું સંયોજન ઇલેક્ટ્રોનની ઊણપ ધરાવે છે?

Difficult
View Solution

ડાયબોરેનના આપેલ બંધારણમાં $\theta_1$ અને $\theta_2$ અનુક્રમે શું છે?

નીચેનામાંથી સાચા વિધાનો કયા છે:
$(A)$ સમૂહ $13$ ના તત્વોની પરમાણ્વીય ત્રિજ્યાનો ઘટતો ક્રમ $Tl > In > Ga > Al > B$ છે.
$(B)$ સમૂહ $13$ માં ઉપરથી નીચે તરફ જતાં વિદ્યુતઋણતા ઘટે છે.
$(C)$ $Al$ એ મંદ $HCl$ માં ઓગળે છે અને $H_2$ મુક્ત કરે છે,પરંતુ સાંદ્ર $HNO_3$ એ $Al$ ની સપાટી પર રક્ષણાત્મક ઓક્સાઈડનું પડ બનાવીને તેને નિષ્ક્રિય બનાવે છે.
$(D)$ સમૂહ $13$ ના તમામ તત્વો અત્યંત સ્થાયી $+1$ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે.
$(E)$ $[Al(H_2O)_6]^{3+}$ આયનમાં $Al$ નું સંકરણ $sp^3d^2$ છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

ડાયબોરેન વિવિધ પરિસ્થિતિઓમાં એમોનિયા સાથે પ્રક્રિયા કરીને વિવિધ નીપજો આપે છે. નીચેનામાંથી કઈ નીપજ આ પ્રક્રિયાઓમાં બનતી નથી?

$STATEMENT-1$: પાણીમાં,ઓર્થોબોરિક એસિડ નિર્બળ મોનોબેઝિક એસિડ તરીકે વર્તે છે. કારણ કે
$STATEMENT-2$: પાણીમાં,ઓર્થોબોરિક એસિડ પ્રોટોન દાતા તરીકે કાર્ય કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo