$\lim _{x \rightarrow 0} \frac{\tan ^3 x-\sin ^3 x}{x^5}$ ની કિંમત શોધો.

  • A
    $\frac{5}{2}$
  • B
    $\frac{3}{2}$
  • C
    $\frac{3}{5}$
  • D
    $\frac{2}{5}$

Explore More

Similar Questions

એક રેડિયોએક્ટિવ નમૂનામાં બે અલગ-અલગ જાતિઓ છે,જેમાં શરૂઆતમાં સમાન સંખ્યામાં $N_0$ પરમાણુઓ છે. એક જાતિનું સરેરાશ આયુષ્ય $\tau$ છે અને બીજી જાતિનું $5\tau$ છે. બંને કિસ્સાઓમાં ક્ષય પામતી નીપજો સ્થાયી છે. $t = 5\tau$ સમયે રેડિયોએક્ટિવ ન્યુક્લિયસની કુલ સંખ્યા કેટલી હશે?

સમકદ (isochoric) પ્રક્રિયા માટે કયો સંબંધ સાચો છે?

નીચેનામાંથી કયું એક સંશ્લેષિત ઑક્ઝિન છે?

એક નિર્બળ એસિડ $HA$ નો $K_a$ $1.00 \times 10^{-5}$ છે. જો આ એસિડના $0.100 \ mol$ ને એક લિટર પાણીમાં ઓગાળવામાં આવે,તો સંતુલન સમયે વિયોજિત થયેલા એસિડની ટકાવારી આશરે કેટલી હશે?.....$\%$

જો પરવલયની જીવા $PQ$ ના અંત્યબિંદુઓ પરના સ્પર્શકો $T$ માં છેદતા હોય,તો પરવલયના નાભિથી બિંદુઓ $P, T, Q$ ના અંતરો શેમાં છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo