$\sinh^{-1}(2^{3/2})$ ની કિંમત શું થાય?

  • A
    $\log(3+\sqrt{8})$
  • B
    $\log(3-\sqrt{8})$
  • C
    $\log(2+\sqrt{18})$
  • D
    $\log(\sqrt{8}+\sqrt{27})$

Explore More

Similar Questions

આ પ્રક્રિયા માટે $K_p$ નો એકમ શું છે?
$CS_{2(g)} + 4H_{2(g)} \rightleftharpoons CH_{4(g)} + 2H_2S_{(g)}$

કાચના સ્લેબ $(\mu = 1.5)$ માં રહેલો એક નાનો હવાના પરપોટો એક બાજુથી જોતા કાચની સપાટીથી $6\, cm$ દૂર દેખાય છે અને બીજી બાજુથી જોતા $4\, cm$ દૂર દેખાય છે. કાચના સ્લેબની જાડાઈ......$cm$ છે.

હવામાં રહેલો નીચેનામાંથી ક્યો વાયુ વ્હાઇટ લેડ વડે પેઇન્ટ કરેલી સપાટીને કાળી પાડે છે?

$5 \ H$ ઇન્ડક્ટન્સ અને $10 \ \Omega$ અવરોધ ધરાવતા સર્કિટમાં $15 \ V$ નું $e.m.f.$ લાગુ કરવામાં આવે છે. સમય $t \to \infty$ અને $t = 1 \ s$ પરના પ્રવાહનો ગુણોત્તર કેટલો થાય?

સમયના એક ચોક્કસ ક્ષણે,બે કણોના સ્થાન સદિશો અનુક્રમે $4 \hat{i} + 4 \hat{j} + 57 \hat{k} \text{ m}$ અને $2 \hat{i} + 2 \hat{j} + 5 \hat{k} \text{ m}$ છે. જો પ્રથમ કણનો વેગ $0.4 \hat{i} \text{ ms}^{-1}$ હોય,અને તેઓ $10 \text{ s}$ પછી અથડાય,તો બીજા કણનો વેગ $\text{ms}^{-1}$ માં કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo