એક લેન્સ પદાર્થના $u_1$ અને $u_2$ અંતરે અનુક્રમે વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબ રચે છે. જો આભાસી પ્રતિબિંબનું કદ વાસ્તવિક પ્રતિબિંબ કરતાં બમણું હોય,તો લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે? (વાસ્તવિક પ્રતિબિંબની મોટવણી $m$ લો)

  • A
    $\left(\frac{u_1+u_2}{2}\right) m$
  • B
    $\left(\frac{u_1-u_2}{3}\right) 2 m$
  • C
    $\left(\frac{u_1-u_2}{2}\right) 3 m$
  • D
    $\left(\frac{u_1+u_2}{3}\right) 2 m$

Explore More

Similar Questions

$1.5$ વક્રીભવનાંક ધરાવતા પાતળા બહિર્ગોળ લેન્સનો પાવર $5 \,D$ છે. જ્યારે આ લેન્સને $\mu$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે, ત્યારે તે $100 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે છે. પ્રવાહીનો વક્રીભવનાંક $\mu$ શોધો.

એક વસ્તુને અપસારી લેન્સની કેન્દ્રલંબાઈ કરતાં $m$ ગણા અંતરે મૂકવામાં આવે છે. પ્રતિબિંબનું કદ વસ્તુના કદ કરતાં કેટલા ગણું નાનું હશે?

એક વસ્તુને બહિર્ગોળ લેન્સથી $f/2$ અંતરે મૂકવામાં આવે છે. પ્રતિબિંબ કેવું હશે?

Difficult
View Solution

$1.47$ વક્રીભવનાંક ધરાવતો કાચનો બહિર્ગોળ લેન્સ જ્યારે પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે,ત્યારે તે કાચની સમતલ પ્લેટ તરીકે વર્તે છે. આનો અર્થ એ છે કે પ્રવાહીનો વક્રીભવનાંક:

$f_V$ અને $f_R$ એ અનુક્રમે જાંબલી અને લાલ પ્રકાશ માટે બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ છે અને $F_V$ અને $F_R$ એ અનુક્રમે જાંબલી અને લાલ પ્રકાશ માટે અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ છે,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo