આપેલ $HCl$ દ્રાવણના $30.0 \ mL$ ને સંપૂર્ણ તટસ્થીકરણ માટે $0.1 \ M$ સોડિયમ કાર્બોનેટ દ્રાવણના $20.0 \ mL$ ની જરૂર પડે છે. $0.2 \ M$ $NaOH$ દ્રાવણના $30.0 \ mL$ ને તટસ્થ કરવા માટે આ $HCl$ દ્રાવણના કેટલા કદની જરૂર પડશે ($mL$ માં)?

  • A
    $25$
  • B
    $50$
  • C
    $90$
  • D
    $45$

Explore More

Similar Questions

$5 \ L$ ના પાત્રમાં $20 \ g$ હાઇડ્રોજન વાયુ $(H_2)$ રહેલો છે. હાઇડ્રોજનની મોલર સાંદ્રતા કેટલી થાય ($M$ માં)?

$560 \ g$ ઇથીન $(C_2H_4)$ ના સંપૂર્ણ દહન માટે કેટલા ઓક્સિજનની જરૂર પડે? ................. $kg$

Difficult
View Solution

ફોસ્ફોરિક એસિડ $(H_3PO_4)$ એ ટ્રાયબેઝિક એસિડ છે અને તેનો એક ક્ષાર સોડિયમ ડાયહાઇડ્રોજન ફોસ્ફેટ $(NaH_2PO_4)$ છે. $12 \, g$ સોડિયમ ડાયહાઇડ્રોજન ફોસ્ફેટ (અણુભાર $= 120 \, g/mol$) ને ટ્રાયસોડિયમ ફોસ્ફેટ $(Na_3PO_4)$ માં ફેરવવા માટે $1 \, M \, NaOH$ ના દ્રાવણનું કેટલા $mL$ કદ ઉમેરવું પડે?

જ્યારે $50 \ mL$ $16.9 \%$ $AgNO_3$ ના દ્રાવણને $50 \ mL$ $5.8 \%$ $NaCl$ ના દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે બનતા અવક્ષેપનું દળ કેટલું હશે ($g$ માં)? (પરમાણ્વીય દળ: $Ag = 107.8, N = 14, O = 16, Na = 23, Cl = 35.5$)

એક ધાતુના ઓક્સાઈડનું સૂત્ર $MO$ છે. તેના ફોસ્ફેટનું સૂત્ર શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo