$(-1, 2, 3)$ માંથી પસાર થતું અને જેનો અભિલંબ યામ અક્ષો સાથે સમાન ખૂણા બનાવે છે તેવું સમતલ કયું છે?

  • A
    $x+y+z+4=0$
  • B
    $x-y+z+4=0$
  • C
    $x+y+z-4=0$
  • D
    $x+y+z=0$

Explore More

Similar Questions

જડત્વની ચાકમાત્રા $I_1$ અને $I_2$ ધરાવતી બે તકતીઓ (તકતીને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને) અનુક્રમે $\omega_1$ અને $\omega_2$ કોણીય ઝડપથી ફરે છે. જ્યારે તેમને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે છે જેથી તેમની ભ્રમણની અક્ષો એકરૂપ થાય,ત્યારે આ પ્રક્રિયામાં તંત્રની ગતિઊર્જામાં થતો ઘટાડો કેટલો હશે?

ટેપીઓકા વનસ્પતિનું કુળ કયું છે?

$DNA$ માં હાજર પિરિમિડીન બેઇઝ ક્યા છે?

$A(6, 3), B(-6, 3)$ અને $C(-6, -3)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણમાં,$A$ માંથી પસાર થતી મધ્યગા $BC$ ને $P$ માં મળે છે,રેખા $AC$ એ $x$-અક્ષને $Q$ માં મળે છે,જ્યારે $R$ અને $S$ અનુક્રમે ત્રિકોણનું લંબકેન્દ્ર અને મધ્યકેન્દ્ર દર્શાવે છે. તો List-$I$ ના બિંદુઓના યામોનું List-$II$ સાથેનું સાચું જોડાણ છે:
List-$I$ List-$II$
$(i) P$ $(A) (0, 0)$
$(ii) Q$ $(B) (6, 0)$
$(iii) R$ $(C) (-2, 1)$
$(iv) S$ $(D) (-6, 0)$
$(E) (-6, -3)$
$(F) (-6, 3)$

$(i) (ii) (iii) (iv)$

વિધેય $f(x) = x e^{-x}, \forall x \in R$ માટે મહત્તમ કિંમત $x$ ના કયા મૂલ્ય માટે મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo