એક થેલીમાં $2$ લાલ,$3$ લીલા અને $2$ વાદળી દડા છે. યાદચ્છિક રીતે બે દડા પસંદ કરવામાં આવે છે. તો,પસંદ કરેલા દડામાંથી એક પણ દડો વાદળી ન હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $10 / 21$
  • B
    $11 / 21$
  • C
    $2 / 7$
  • D
    $5 / 7$

Explore More

Similar Questions

એક બોક્સમાં $4$ ખામીયુક્ત અને $6$ સારી મશીનો છે. બે મશીનોને બદલ્યા વગર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. બંને મશીનો સારી હોય તેની સંભાવના શોધો.

એક થેલામાં $5$ લાલ અને $4$ લીલા દડા છે. જો યાદચ્છિક રીતે ચાર દડા લેવામાં આવે,તો બે દડા લાલ અને બે દડા લીલા હોવાની સંભાવના કેટલી છે?

એક ફ્લેશલાઇટમાં $10$ બેટરી છે,જેમાંથી $4$ ડેડ (ખરાબ) છે. જો $3$ બેટરીને બદલ્યા વગર પસંદ કરવામાં આવે અને તપાસવામાં આવે,તો ત્રણેય બેટરી ડેડ હોવાની સંભાવના કેટલી છે?

તાશના પેકમાંથી તમામ ફુલ્લી (spades) બહાર કાઢવામાં આવે છે. આ કાર્ડ્સમાંથી,જ્યાં સુધી ફુલ્લીનો એક્કો (ace of spades) ન આવે ત્યાં સુધી એક પછી એક કાર્ડ બદલ્યા વગર ખેંચવામાં આવે છે. ફુલ્લીનો એક્કો $4^{th}$ પ્રયત્નમાં આવે તેની સંભાવના કેટલી છે?

એક થેલીમાં $1$ થી $9$ નંબર ધરાવતા $9$ સમાન કાળા દડા અને $1$ થી $4$ નંબર ધરાવતા $4$ સમાન સફેદ દડા છે. જો તે થેલીમાંથી એકસાથે $3$ દડા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો ઓછામાં ઓછો એક સફેદ દડો મળે તેની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo