$A$,$B$,$C$ એ રેસમાં ભાગ લેતા ત્રણ ઘોડા છે. ઘોડા $A$ ના રેસ જીતવાની સંભાવના ઘોડા $B$ કરતા બમણી છે અને ઘોડા $B$ ના જીતવાની સંભાવના ઘોડા $C$ કરતા બમણી છે. તો ઘોડા $A$,$B$ અને $C$ ના રેસ જીતવાની સંભાવનાઓ અનુક્રમે કેટલી હશે?

  • A
    $\frac{4}{7}, \frac{2}{7}, \frac{1}{7}$
  • B
    $\frac{1}{6}, \frac{2}{6}, \frac{3}{6}$
  • C
    $\frac{1}{4}, \frac{1}{2}, \frac{1}{4}$
  • D
    $\frac{4}{7}, \frac{3}{7}, \frac{1}{7}$

Explore More

Similar Questions

બે પાસા એકસાથે ફેંકવામાં આવે છે. જો બંને પાસા પર આવતી સંખ્યાઓ અલગ-અલગ હોય,તો તેમનો સરવાળો $6$ હોય તેની સંભાવના કેટલી?

દર્શાવેલ પ્રયોગ માટે નિદર્શાવકાશ (sample space) લખો: એક સિક્કાને ત્રણ વાર ઉછાળવામાં આવે છે.

જો બે સમતોલ પાસા ફેંકવામાં આવે,તો ઉપરની સપાટી પરના અંકોનો સરવાળો ઓછામાં ઓછો $9$ હોય તેની સંભાવના કેટલી?

જો યાદચ્છિક રીતે એક લીપ વર્ષ પસંદ કરવામાં આવે,તો તેમાં $53$ મંગળવાર હોવાની સંભાવના કેટલી છે?

જો $P(A \cup B)=0.8$ અને $P(A \cap B)=0.3$ હોય, તો $P(\bar{A})+P(\bar{B})$ ની કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo