$3.1 \ g$ સંયોજન '$X$' (મોલર દળ $= 62 \ g \ mol^{-1}$) ને $19.5 \ g$ અન્ય સંયોજન $Y$ (મોલર દળ $= 78 \ g \ mol^{-1}$) માં ઓગાળવામાં આવે છે. દ્રાવણમાં $X$ અને $Y$ ના મોલ અંશનો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $1:5$
  • B
    $5:1$
  • C
    $4:1$
  • D
    $1:4$

Explore More

Similar Questions

$0.159 \ L$ પાણીમાં $2.89 \ g$ $NaCl$ ઓગાળીને તૈયાર કરેલા દ્રાવણની મોલાલિટી શોધો. પાણીની ઘનતા $1.00 \ g / mL$ છે. ($m$ માં)

એકમ કદમાં હાજર પદાર્થના ગ્રામ અણુઓની સંખ્યાને શું કહેવામાં આવે છે?

$250 \ g \ mol^{-1}$ મોલર દળ ધરાવતા $25 \ g$ દ્રાવ્યને $100 \ mL$ પાણીમાં ઓગાળીને $1.25 \ g \ mL^{-1}$ ઘનતા ધરાવતું દ્રાવણ બનાવવામાં આવે છે. દ્રાવણની મોલારિટી અને મોલાલિટી અનુક્રમે કેટલી થાય?

Parts per million (ppm) ને ટૂંકમાં સમજાવો.

$0.5 \ mol$ દ્રાવ્ય ધરાવતા એક મોલાલ દ્રાવણમાં,શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo