એક અબાષ્પશીલ દ્રાવ્યને પાણીમાં ઓગાળવામાં આવે છે. પરિણામી દ્રાવણનો $\Delta T_b$ $0.052 \ K$ છે. દ્રાવણનું ઠારબિંદુ ($K$ માં) કેટલું હશે?
($K_b$ (પાણી) $= 0.52 \ K \ kg \ mol^{-1}$; $K_f$ (પાણી) $= 1.86 \ K \ kg \ mol^{-1}$,પાણીનું ઠારબિંદુ $= 273 \ K$)

  • A
    $272.628$
  • B
    $273.186$
  • C
    $273.000$
  • D
    $272.814$

Explore More

Similar Questions

નીચેનાને જોડો.
$A$. ઇબુલિયોસ્કોપિક અચળાંક $I$. ઠારબિંદુમાં અવનયન
$B$. ક્રાયોસ્કોપિક અચળાંક $II$. કુલ દબાણ એ ઘટકોના આંશિક દબાણનો સરવાળો છે
$C$. હેન્રીનો નિયમ $III$. ઉત્કલનબિંદુમાં ઉન્નયન
$D$. ડાલ્ટનનો નિયમ $IV$. પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા

સાચી જોડ છે

$10.0 \ kg$ પાણી ધરાવતા યુરિયાના જલીય દ્રાવણના ઉત્કલનબિંદુ અને ઠારબિંદુ વચ્ચેનો તફાવત $100.2372 \ ^oC$ છે. તો દ્રાવણમાં કેટલા ગ્રામ યુરિયા ઓગળેલ હશે? (આપેલ છે: $K_b = 0.513 \ K \ kg \ mol^{-1}$,$K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$)

વિધાન : જો દ્રાવણનો એક ઘટક ચોક્કસ સંઘટન વિસ્તારમાં રાઉલ્ટના નિયમનું પાલન કરતું હોય,તો બીજો ઘટક તે વિસ્તારમાં હેન્રીના નિયમનું પાલન કરશે નહીં.
કારણ : રાઉલ્ટનો નિયમ એ હેન્રીના નિયમનો એક વિશિષ્ટ કિસ્સો છે.

$100\, ^oC$ તાપમાને $100\, g$ પાણીમાં $6.5\, g$ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું બાષ્પદબાણ $732\, mm$ છે. જો $K_b = 0.52$ હોય,તો આ દ્રાવણનું ઉત્કલનબિંદુ .........$^oC$ થશે.

$1 \, \text{mole}$ પ્રવાહી $A$ અને $2 \, \text{moles}$ પ્રવાહી $B$ એક દ્રાવણ બનાવે છે જેનું અવલોકિત બાષ્પ દબાણ $42 \, \text{torr}$ છે. શુદ્ધ $A$ અને શુદ્ધ $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે $45 \, \text{torr}$ અને $36 \, \text{torr}$ છે. આ દ્રાવણ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo