$0.1 \ mol$ અબાષ્પશીલ દ્રાવ્યને $0.9 \ mol$ પાણીમાં ઓગાળીને એક દ્રાવણ તૈયાર કરવામાં આવ્યું હતું. દ્રાવણના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કેટલો છે?

  • A
    $0.9$
  • B
    $0.5$
  • C
    $0.1$
  • D
    $0.05$

Explore More

Similar Questions

જો પ્રવાહી $B$ નો મોલ અંશ $0.4$ હોય અને શુદ્ધ બાષ્પશીલ પ્રવાહી $A$ નું બાષ્પ દબાણ $400 \ mm \ Hg$ હોય,તો આપેલ તાપમાને શુદ્ધ બાષ્પશીલ પ્રવાહી $B$ નું બાષ્પ દબાણ ગણો. દ્રાવણનું કુલ બાષ્પ દબાણ $P_{total} = 600 \ mm \ Hg$ છે. ($mm \ Hg$ માં)

$1 \ mol$ હેપ્ટેન $(V.P = 92 \ mm \ Hg)$ ને $4 \ mol$ ઓક્ટેન $(V.P = 31 \ mm \ Hg)$ સાથે મિશ્ર કરવામાં આવે છે. પરિણામી આદર્શ દ્રાવણનું બાષ્પદબાણ .......... $mm \ Hg$ હોય છે.

શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ $0.70 \ atm$ છે. જ્યારે તેમાં અબાષ્પશીલ દ્રાવ્ય $A$ ઓગળવામાં આવે છે,ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ $0.35 \ atm$ થાય છે. દ્રાવ્ય $A$ નો મોલ અંશ કેટલો થશે$:-$

પાણીમાં નીચેનામાંથી કયા દ્રાવણનું બાષ્પ દબાણ સૌથી ઓછું હશે?

જ્યારે $2 \ mol$ અબાષ્પશીલ દ્રાવ્યને $20 \ mol$ પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ શું હશે ($mm \ Hg$ માં)? $(P_1^{\circ} = 32 \ mm \ Hg)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo