$CaCO_3$ અને $MgCO_3$ ના $1.84 \ g$ મિશ્રણને સખત ગરમ કરતા $0.96 \ g$ અવશેષ મળે છે. મિશ્રણમાં $CaCO_3$ ની ટકાવારી કેટલી છે?

  • A
    $50.34$
  • B
    $49.66$
  • C
    $54.34$
  • D
    $45.66$

Explore More

Similar Questions

$STP$ પર $22.4 \, L$ $C_4H_8$ ને સંપૂર્ણપણે બાળવામાં આવે ત્યારે $STP$ પર $89.6 \, L$ $CO_2$ વાયુ અને $72 \, g$ પાણી ઉત્પન્ન થાય છે. પ્રક્રિયામાં વપરાયેલ ઓક્સિજન વાયુનું $STP$ પર કદ આશરે $.... \, L$ છે.

$1 \ M$ $H_3PO_4$ દ્રાવણની સપ્રમાણતા ........ $N$ થાય.

$STP$ પર $4.4 \, g$ અજ્ઞાત વાયુનું કદ $2.24 \, L$ છે. તો તે વાયુ નીચેનામાંથી ક્યો હશે?

$SO_{2(g)} + 1/2 O_{2(g)} \to SO_{3(g)}$ પ્રક્રિયામાં $6.4 \, g \, SO_2$ નું સંપૂર્ણપણે $SO_3$ માં રૂપાંતર કરવા માટે $STP$ એ કેટલા લિટર હવાની જરૂર પડે ($, L$ માં)? (હવામાં $20 \% \, O_2$ છે તેમ માનવું).

Difficult
View Solution

$1\, g$ કાર્બોનેટ $(M_{2}CO_{3})$ ની વધારાના $HCl$ સાથે પ્રક્રિયા કરતા $0.01186\, mol$ $CO_{2}$ ઉત્પન્ન થાય છે. $M_{2}CO_{3}$ નું મોલર દળ $g\, mol^{-1}$ માં કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo