$3000 \,K$ તાપમાને રહેલ પદાર્થ $9660 Å$ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જાનું ઉત્સર્જન કરે છે. જો સૂર્ય $4950 Å$ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જાનું ઉત્સર્જન કરતો હોય, તો સૂર્યનું તાપમાન કેટલું હશે ($\,K$ માં)?

  • A
    $5855$
  • B
    $7000$
  • C
    $4250$
  • D
    $8000$

Explore More

Similar Questions

જો $\lambda$ એ તરંગલંબાઈ દર્શાવે છે કે જેના પર $T$ તાપમાને કૃષ્ણ પદાર્થ (black body) માંથી થતું વિકિરણ ઉત્સર્જન મહત્તમ હોય, તો

પરમાણુ વિસ્ફોટ દરમિયાન મુક્ત થતી મહત્તમ ઉર્જાની તરંગલંબાઈ $2.93 \times 10^{-10} \ m$ હતી. જો વિનનો અચળાંક $b = 2.93 \times 10^{-3} \ m \cdot K$ હોય,તો પ્રાપ્ત થયેલ મહત્તમ તાપમાન કેટલા ક્રમનું હશે?

$T_1$ તાપમાને રહેલા પદાર્થ માટે વર્ણપટ ઉત્સર્જન પાવર $E_\lambda$ ને તરંગલંબાઈ વિરુદ્ધ આલેખવામાં આવે છે અને વક્ર હેઠળનું ક્ષેત્રફળ $A$ મળે છે. બીજા તાપમાન $T_2$ પર,ક્ષેત્રફળ $9A$ મળે છે. તો $\lambda_1/\lambda_2 =$

Difficult
View Solution

જો $\lambda_{m}$ એ તરંગલંબાઈ દર્શાવે છે કે જેના પર $T \; K$ તાપમાને રહેલા કૃષ્ણ પદાર્થ (black body) માંથી થતું ઉત્સર્જન મહત્તમ હોય,તો

જ્યારે પદાર્થનું તાપમાન $1227^{\circ}C$ હોય ત્યારે એક કૃષ્ણ પદાર્થ $5000 \mathring A$ ની તરંગલંબાઇ પર મહત્તમ તીવ્રતાનું વિકિરણ ઉત્સર્જિત કરે છે. જો પદાર્થનું તાપમાન $1000^{\circ}C$ જેટલું વધારવામાં આવે,તો ઉત્સર્જિત વિકિરણની મહત્તમ તીવ્રતા ..... $\mathring A$ તરંગલંબાઇ પર જોવા મળશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo