પાણીથી ભરેલી એક ડોલને $0.5 ~m$ લંબાઈના દોરડા સાથે બાંધવામાં આવી છે અને તેને શિરોલંબ સમતલમાં વર્તુળાકાર માર્ગે ફેરવવામાં આવે છે. વર્તુળના સૌથી નીચેના બિંદુએ તેનો લઘુત્તમ વેગ કેટલો હોવો જોઈએ જેથી પાણી બહાર ન ઢોળાય? $(g = 10 ~m/s^2)$

  • A
    $\sqrt{5} ~m/s$
  • B
    $\sqrt{10} ~m/s$
  • C
    $5 ~m/s$
  • D
    $2\sqrt{5} ~m/s$

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં બિંદુ $P$ પર ચુંબકીય ક્ષેત્ર શોધો.

$ \int \frac{\sin 2x}{\sin^2 x + 2\cos^2 x} dx = $

$A$ જેટલું પ્લેટ ક્ષેત્રફળ અને $d$ જેટલું પ્લેટ વચ્ચેનું અંતર ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરને $I$ જેટલા અચળ પ્રવાહ વડે ચાર્જ કરવામાં આવે છે. પ્લેટોની વચ્ચે અને પ્લેટોને સમાંતર $A/2$ ક્ષેત્રફળ ધરાવતી એક સમતલ સપાટી ધ્યાનમાં લો. આ સપાટીમાંથી પસાર થતો સ્થાનાંતર પ્રવાહ કેટલો હશે?

કાપેલા ફૂલો અને શાકભાજીને આ વનસ્પતિ અંતઃસ્ત્રાવ દ્વારા લાંબા સમય સુધી તાજા રાખી શકાય છે.

જો બે રેખાઓના દિકકોસાઇન $l+m+n=0$ અને $l^2+m^2-n^2=0$ હોય,તો તેમની વચ્ચેનો ખૂણો શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo