એક અણુ $(X)$ પાસે $(i)$ $sp^2$ અને $s$ કક્ષકોના અતિવ્યાપનથી બનેલા ચાર સિગ્મા બંધ,(ii) $sp^2$ અને $sp^2$ કક્ષકોના અતિવ્યાપનથી બનેલો એક સિગ્મા બંધ અને (iii) $p_z$ અને $p_z$ કક્ષકોના અતિવ્યાપનથી બનેલો એક $\pi$ બંધ છે. નીચેનામાંથી કયો અણુ $(X)$ છે?

  • A
    $C_2H_6$
  • B
    $C_2H_3Cl$
  • C
    $C_2H_2Cl_2$
  • D
    $C_2H_4$

Explore More

Similar Questions

જો દ્વિપરમાણ્વિય અણુની આંતરકેન્દ્રીય અક્ષ $z$ હોય,તો $p_x$ અને $p_y$ કક્ષકોનું આચ્છાદન થવાથી ........ બને છે.

તે અણુ પસંદ કરો જેમાં માત્ર એક જ $\pi$-બંધ હોય.

નીચેના સંયોજનો માટે $\sigma$ અને $\pi$ બંધનો ગુણોત્તર ગણો અને સાચો ક્રમ નક્કી કરો:
$A$: ટેટ્રાસાયનોમિથેન $(C(CN)_4)$
$B$: કાર્બન ડાયોક્સાઇડ $(CO_2)$
$C$: બેન્ઝીન $(C_6H_6)$
$D$: $1, 3$-બ્યુટાડાઈન $(CH_2=CH-CH=CH_2)$

Difficult
View Solution

નીચેનામાંથી કયું શૂન્ય ઓવરલેપ (zero overlap) દર્શાવે છે?

જ્યારે બે $p_x$-કક્ષકો કે જેમાં દરેક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે,તેઓ યોગ્ય રીતે એકબીજાની નજીક આવે ત્યારે તેમની વચ્ચે $\pi$-બંધ કઈ દિશામાં બની શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo