પૃથ્વીની આસપાસ અમુક ઊંચાઈએ પરિભ્રમણ કરતા ઉપગ્રહનો ગુરુત્વપ્રવેગ $\frac{16}{49} g_0$ જેટલો છે,જ્યાં $g_0$ એ પૃથ્વીની સપાટી પરનો ગુરુત્વપ્રવેગ છે. જો $R$ એ પૃથ્વીની ત્રિજ્યા હોય,તો ઉપગ્રહના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ $K\left[\frac{\pi^2 R^3}{G M}\right]$ જેટલો છે. $K$ નું મૂલ્ય શોધો.

  • A
    $\frac{27}{36}$
  • B
    $\frac{343}{16}$
  • C
    $\frac{125}{64}$
  • D
    $\frac{675}{81}$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં રહેલા કૃત્રિમ ઉપગ્રહનો આવર્તકાળ $2$ દિવસ છે અને તેનો કક્ષીય વેગ $v_0$ છે. જો બીજી વર્તુળાકાર કક્ષામાં રહેલા ઉપગ્રહનો આવર્તકાળ $16$ દિવસ હોય,તો :-

ભ્રમણકક્ષામાં રહેલા ઉપગ્રહના કિસ્સામાં,જો કક્ષાની ત્રિજ્યા ઘટાડવામાં આવે તો:

જો $\rho$ એ ગ્રહની ઘનતા હોય,તો નજીકના ઉપગ્રહનો આવર્તકાળ કેટલો થાય?

એક ઉપગ્રહ $S$ પૃથ્વીની આસપાસ લંબગોળ કક્ષામાં ગતિ કરી રહ્યો છે. ઉપગ્રહનું દળ પૃથ્વીના દળની સરખામણીમાં ખૂબ જ નાનું છે.

$50\,kg$ અને $100\,kg$ દળ ધરાવતા બે ઉપગ્રહો પૃથ્વીની આસપાસ અનુક્રમે $9\,R$ અને $16\,R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે,જ્યાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે. આ બે ઉપગ્રહોની ઝડપનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo